facebook pixel
chevron_right Business
transparent
બેંકમાં ખાતુ ખોલવા માટે Aadhaarની કોપી નથી માન્ય, જાણી લો નિયમો
જો તમે દેશની કોઇપણ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જાવ છો અને સ્થાયી સરનામું અને આઇડી પ્રુફ માટે આધારની ફોટો કોપી બેંકને આપો છો તો તે માન્ય નથી. આની સાથે બેંકને બાયોમેટ્રિક કે પછી ઓટીપી ઓથેન્ટિકેશન પણ કરવાનું રહેશે. આ જરૂરી છે કારણ કે આવું ન થાય તો કોઇપણ કોઇના આધારની કોપીનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ખોલી શકે છે. આ બધી વાતો આધાર જાહેર કરનારી સરકારી સંસ્થા UIDAIએ કહી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App