facebook pixel
chevron_right Top
transparent
શું પ્રશાંત કિશોર આજથી જ બનશે રાજનેતા? જેડીયૂમાં થઈ શકે છે શામીલ
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર રાજનેતા બનવા જઈ રહ્યા છે. આમતો તેની રાજનૈતિક કેરીયર વીશે અવારનવાર અટકળો લગાવવામાં આવે છે. પણ આ વખતે પુરી શક્યતા છે. કિશોર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જેડીયૂની સાથે શરૂઆતથી જ છે. નીતીશકુમારની હાજરીમાં જેડીયૂના સભ્ય બનશે. 2015માં પ્રશાંત નીતીશ કુમારમાટે ખુબજ મહત્વપૂર્ણ ભૂમીકા નીભાવી હતી. પ્રશાંત કિશોર 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત અપાવી ચૂંટણી રણનીતિકાર તરીકે છવાયા હતા. પીકે તરીકે જાણીતા કિશોર 2014માં ચૂંટણીની રણનીતીને લઈને ચર્ચામાં રહ્યા હતા.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App