facebook pixel
chevron_right Top
transparent
નોટબંધીથી અર્થતંત્રને ગંભીર નુકશાન, જીડીપીમાં ૧.૫ ટકાનો ઘટાડો: પી. ચિદમ્બરમ
દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના સીનીયર નેતા પી. ચિદમ્બરમે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે નોટબંધીના પરિણામ સ્વરુપે ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. તેના લીધે મોટી સંખ્યામાં ઉદ્યોગો બંધ થઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા છે અને જીડીપી ગ્રોથમાં ઘટાડો થયો છે. આ અંગે શ્રેણીબદ્ધ ટ્વીટમાં પૂર્વ નાણામંત્રીએ કહ્યું છે કે, આરબીઆઈના આંકડા સૂચન કરે છે કે, સરકારે માત્ર ૧૩૦ અબજ રૂપિયાની નોટબંધી કરી હતી. દેશે આના માટે ભારે કિંમત ચુકવી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App