facebook pixel
chevron_right Sports
transparent
બાઇક વેચી આ ભાઇ ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે UAE જશે, સચિન સાથે ખાસ કનેકશન
ભારતીય ક્રિકેટ ટીમ દુનિયાના કોઇપણ ખૂણામાં રમે, સચિનનો આ ફૈન તો પહોંચી જ ગયો હોય. સચિન તેંડલુકરના ફેન સુધીર કુમારને દુનિયા આખી ઓળખે છે. સુધીરના દરેક વિદેશ પ્રવાસ માટે સચિન સહયોગ કરતો રહ્યો છે પરંતુ ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપમાં 19 તારીખના રોજ રમાનારી મેચ માટે ટીમ ઇન્ડિયાને ચિયર કરવા માટે તે પોતાનું બાઇક વેચી દુબઇ જઇ રહ્યો છે. એવું નથી કે સચિને હવે સુધીરનો ક્રિકેટ પ્રવાસ માટે ખર્ચ ઉઠાવાની ના પાડી દીધી છે, પરંતુ તે પોતે આત્મનિર્ભર બનવા માંગે છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App