facebook pixel
chevron_right Top
transparent
કોલકત્તાની બગરી બજારમાં ભીષણ આગ, ફાયરબ્રીગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે
પશ્ચીમબંગાળની રાજધાની કોલકત્તામાં કૈનીંગ સ્ટ્રીટ સ્થિત બગરી બજારમાં ભીષણ આગ લાગી છે. પાંચ માળની ઈમારતમાં આ આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા ફાયરની 30 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. અત્યાર સુધીમાં કોઈ જાનમાલને નુકસાનના સમાચાર નથી મળ્યા. બગરી બજાર ખુબજ ગીચ વીસ્તાર હોવાથી અને જે ઈમારતમાં આગ લાગી છે તે ઈમારત આસપાસ ગીચ વીસ્તારના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ હતો.ફાયરબ્રીગેડની ગાડીઓને સ્થળ પર પહોંરતા ખુબ સમય લાગ્યો અને આગે વિરાટ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App