facebook pixel
chevron_right Business
transparent
BMWએ એવું બાઇક લૉન્ચ કર્યું, જેના અંગે જાણી તમને લાગશે નવાઇ
ઓટોનોમસ ટ્રાન્સપોર્ટ પર દુનિયાની દિગ્ગજ કંપનીઓ ઝડપપથી કામ કરી રહી છે. ગૂગલના પૂર્વ બે કર્મચારીઓએ આપમેળે ચાલતી કાર બનાવી છે. આ વાહનને બનાવવાનો હેતુ રોજિંદી ગતિવિધિઓ પાર પાડવાનો છે. કોઈ પણ પ્રકારની સર્વિસ પૂરી પાડવા માટે ભવિષ્યમાં તેનો ઉપયોગ થશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓએ લેસર કિરણ દ્વારા ડ્રાઇવર વગરની કારને આંખ લગાડવાની કોશિશ કરી છે. સંશોધક ડોક્ટર મૈથ્યુ ટુલે કહ્યું કે ઘણી વાર ડ્રાઇવરવાળી ગાડીમાં તો રસ્તા પર અચાનક કોઈ સામે આવી જતું હોય છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App