facebook pixel
chevron_right Top
transparent
મોદીના મંત્રી બોલ્યા- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી મને કોઇ ફરક પડતો નથી, કારણ કે…
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય પ્રજા પરેશાન થઇ ગઇ છે. ત્યાં મોદી સરકારના સમાજ કલ્યાણ અને અધિકારિતા મંત્રી રામદાસ અઠાવલેને તેનાથી કોઇ ફરક પડતો નથી. અઠાવલેનું કહેવું છે કે તેમને ડીઝલ અને પેટ્રોલ મફતમાં મળે છે આથી આ અંગે વધુ વિચારતો નથી. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે, તેનાથી શું ફરક પડે છે. સરકાર મારી ગાડીઓમાં ડીઝલ અને પેટ્રોલ ભરાવે છે. સરકારી પૈસા પર પેટ્રોલ અને ડીઝલ જ્યાં આવે છે તો આ અંગે શું વિચારવાનું.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App