facebook pixel
chevron_right Business
transparent
અર્થવ્યવસ્થા પર PM મોદીનું બે દિવસનું મંથન ખતમ, લીધા નિર્ણયો
પીએમ નરેન્દ્ર મોદીની નાણાંમંત્રી અરુણ જેટલી અને આર્થીક મામલાનાસચિવ સાથે બે દિવસીય બેઠક પૂર્ણ થઇ છે. બેઠકમાં આર્થિક મામલાના સચિવે દેશની આર્થવ્યવસ્થાને લઇને પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ બેઠકમાં નાણાંમંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે, પીએમ મોદીએ નાણાંમંત્રાલયના વિભાગના કામોની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, અમને સંપૂર્ણ આશા છે કે દેશનો જીડીપી ગ્રોથમાં તેજી યથાવત્ રહેશે. નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, મોંઘવારી સંપૂર્ણ પણે કાબુમાં છે. તેમણે જીએસટી અને નોટબંધીને લઇને કહ્યું હતું કે, તેનો સકારાત્મક અસર દેશની અર્થ વ્યવસ્થા પર જોવા મળી રહ્યો છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App