facebook pixel
chevron_right Top
transparent
સ્વચ્છતા અભિયાન માટે કામ કરનારા સ્વતંત્રતા સેનાની : મોદી
નવી દિલ્હી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે, દેશનો દરેક વિસ્તાર અને સમાજના તમામ વર્ગ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. બહુ ઓછાં લોકોએ વિચાર્યું હશે કે છેલ્લાં ચાર વર્ષમાં દેશનાં ૪.૫ લાખ ગામ ખુલ્લામાં કુદરતી હાજતે જવાથી મુક્ત બનશે અને ૯ કરોડ ટોઇલેટનું નિર્માણ થશે. સ્વચ્છતા હી સેવા મિશન ગાંધી જયંતી સુધી જારી રહેશે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન માટે કામ કરનારાને સ્વતંત્રતા સેનાનીની જેમ યાદ કરવામાં આવશે. તેઓ મહાત્મા ગાંધીના સાચા વારસો ગણાશે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App