facebook pixel
chevron_right Business
transparent
બ્રાઝિલ-ઓસ્ટ્રેલિયાએ ભારત-પાક. વિરુદ્ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગે.નો દરવાજો ખટખટાવવાની તૈયારી કરી
નવીદિલ્હી બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાએ ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો દરવાજો ખટખટાવવાની તૈયારી કરી લીધી છે. આ બંને દેશોનો દાવો છે કે ભારત અને પાકિસ્તાને વિશ્વમાં ખાંડનું ઉત્પાદન એટલું વધારી દીધું છે કે વિશ્વમાં ખાંડના ભાવ ગગડી ગયા છે. બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાએ આરોપ મૂક્યો છે કે ભારત અને પાકિસ્તાન પોતાના ખેડૂતોને શેરડીના વાવેતર માટે સબસિડી આપે છે અને તેને કારણે ખાંડનો વેપાર મંદીમાં ઘસડાઇ ગયો છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App