facebook pixel
chevron_right Top
transparent
રૂપિયાને બચાવવા બિનજરૂરી આયાતો પર નિયંત્રણો લદાશે
નવી દિલ્હી રૂપિયામાં સતત અવમૂલ્યન અને ચાલુ ખાતાની વધી રહેલી ખોટને કાબૂમાં લેવા સરકારે બિનજરૂરી આયાતો પર નિયંત્રણ, એફપીઆઈ માટે છૂટછાટો, મસાલા બોન્ડ પરના કરવેરાની નાબૂદી સહિતનાં પગલાંની જાહેરાત કરી છે. દેશની કથળી રહેલી આર્થિક સ્થિતિની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર દ્વારા નિર્ણય લેવાયા હતા. જે અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન માટેની ફરજિયાત હેજિંગની શરતની સમીક્ષા કરાશે. મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા વિદેશોમાંથી લેવાતી લોન ઈસીબી માટે લઘુતમ એક વર્ષની મેચ્યોરિટી માટે સુવિધા અપાશે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App