facebook pixel
chevron_right Top
transparent
વિદેશ પ્રવાસમાં ભારતીયોનો ખર્ચ પાંચ વર્ષમાં ૨૫૩ ગણો વધ્યો !
ભારતીયોનો વિદેશ પ્રવાસ પાછળના ખર્ચમાં અધધ વધારો થયો છે. જુલાઇ ૨૦૧૩માં એ ખર્ચ મહિને ૪૫૦૦ લાખ ડોલર હતો, જે બે મહિના પહેલાં ૪૫૭ ગણો વધ્યો છે. જો કે આ ખર્ચમાં સૌથી વધુ ખર્ચ તો વિદેશમાં અભ્યાસ પાછળ થયો છે, તેમાં ૨૨ ગણો વધારો થયો છે, જે એ જ સમયગાળામાં ૩૪૩૦ લાખ ડોલર હતો. નાણાંકિય ૨૦૧૪ના વર્ષમાં એ વિદેશ પ્રવાસ પાછળનો વાર્ષિક ખર્ચ ૧૬૦ લાખ ડોલર હતો, જે ૨૦૧૮માં ૪ અબજ ડોલર થયો છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App