facebook pixel
chevron_right Sports
transparent
ઓસી. ક્રિકેટરે મને ઓસામા કહ્યો હતો : મોઇન
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોઇનઅલીના મતે વર્ષ ૨૦૧૫માં યોજાયેલી એશિઝ સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ તેને ઓસામા કહીને બોલાવ્યો હતો. અલીએ દાવો કર્યો કે, ર્કાિડફમાં યોજાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં તેની સામે અપમાનજનક ટિપ્પણીથી તે ઘણો દુઃખી થયો હતો. અલીએ તે મેચમાં શાનદાર પ્રદર્શન કરતાં પ્રથમ ઇનિંગમાં ૭૭ રન બનાવ્યા હતા અને પાંચ વિકેટ ઝડપી યજમાન ઇંગ્લેન્ડ ટીમને ૧૬૯ રને જીત અપાવી હતી. મોઇનઅલીની આગામી સમયમાં પ્રકાશિત થનારી આત્મકથામાં દાવો કર્યો છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App