facebook pixel
chevron_right Entertainment
transparent
પુત્ર આરવના જન્મદિને પિતા અક્ષયકુમારે શું માગ્યું?
અક્ષયકુમાર પુત્ર સાથે એક મિત્રની જેમ રહે છે એ તો બધા જાણે છે. અભિનેતાએ અનેકવાર ટ્વિટર પર એલાન કર્યું છે કે એ એના પુત્ર આરવનો સૌથી સારો મિત્ર છે. પરંતુ હમણાં કરેલી પોસ્ટમાં અક્ષયકુમારની પિતાની ઝલક પણ દેખાય છે. હકીકતમાં શનિવારે અક્ષયકુમારના પુત્ર આરવનો જન્મદિન હતો. આ અવસરે અક્ષયકુમારે આરવ માટે પ્રાર્થના કરતા લખ્યું કે, મારાથી લાંબો થા, મારાથી સ્માર્ટ બન, મારાથી વધુ તંદુરસ્ત રહે અને મારાથી વધુ સારો બનજે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને બધી ચીજ મારા કરતાં વધુ મળે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App