facebook pixel
chevron_right Business
transparent
નિયમોનું પાલન નહીં કરનારાઓનેે HDFC બેન્ક દ્વારા ઈ-મેલ-વોટ્સએપ દ્વારા નોટિસ
નવીદિલ્હી નિયમોનું પાલન નહીં કરનારા ગ્રાહકોને એચડીએફસી બેન્ક દ્વારા ઈ- મેલ અને વોટ્સએપ દ્વારા નોટિસ મોકલી છે. બેન્કને આશા છે કે આ પ્રકારે નોટિસ મોકલવાથી કેસોનો નિવેડો ઝડપથી આવશે. બેન્કના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇ - મેલ અને વોટ્સએપ દ્વારા નોટિસ અને સમન્સ મોકલવા જોઇએ આ બાબતે જુદી જુદી અદાલતોમાં એચડીએફસી બેન્ક ભારપૂર્વક રજૂઆત કરી રહી છે. આથી કેસોનું ઝડપથી નિરાકરણ થશે. હાલમાં દેશમાં ચેક બાઉન્સ થવાના ૬૦ લાખ કેસ પડી રહ્યા છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App