facebook pixel
chevron_right Top
transparent
CBI અધિકારી એકે શર્માએ માલ્યા, મોદી, ચોકસીને ભગાડવામાં મદદ કરી
નવી દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે વડાપ્રધાન મોદીના માનીતા સીબીઆઈ અધિકારી એકે શર્માએ ભારતના ફુલેકાબાજો વિજય માલ્યા, નીરવ-મેહુલની ભગાડવામાં મદદ કરી હતી. એકે શર્માએ લુકઆઉટ નોટીસને નબળી પાડીને પાડીને માલ્યાને વિદેશ ભગાડવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. ત્રણેય ફુલેકાબાજોને ભગાડવામાં એકે શર્માનો હાથ હતો અને આ બધું પીએમ મોદીના ઈશારે થયું હતું. રાહુલે ટ્વીટ કરીને દાવો કર્યો કે રાહુલે કહ્યું કે શર્મા ગુજરાત કેડરના અધિકારી છે અને તે સીબીઆઈમાં મોદીના ખાસ માણસ છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App