facebook pixel
chevron_right Business
transparent
ગોએરની ફ્લાઈટ લેટને કારણે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા Video
ગોવા ગો એરની ફ્લાઈટ લેટ 4 કલાક કરતા વધુ સમયથી મોડી પડી હોવાથી મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા. જો કે કંપની સત્તાવાળાઓએ આ માટે ટેકનિકલ કારણોને જવાબદાર ગણાવ્યા હતા. જ્યારે લાંબો સમય રાહ જોવા છતાં ફ્લાઈટ ન આવતા મુસાફરો અકળાઈ ગયા હતા.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App