facebook pixel
chevron_right Business
transparent
રોકડાના શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : નિફટી ૭૧ પોઈન્ટ ઉછળીને ૧૦,૧૬૭ની નવી વિક્રમી ઊંચાઈએ
સેન્સેક્સ ૨૫૦ પોઈન્ટ ઉછળીને ૩૨૪૩૨ની ઊંચાઈએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી એકવાર પ્રોફિટ બુકિંગ. (ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,શુક્રવાર તા. પરિણામોની સીઝનમાં આજે સાંજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક રિઝલ્ટ જાહેર થતાં પૂર્વે ફંડોએ તેજીની પકડ વધુ મજબૂત કરી હતી. શોર્ટ સેલીંગ કરનારા ખેલંદાઓના સ્ટોપ લોસ ટ્રીગર કરાવીને શેરોમાં રોકાણના શેરો હળવા કરનારા ઈન્વેસ્ટરોના શેરો કોર્નર કરતાં જઈને ફંડોએ આજે સતત બીજા દિવસે ઈન્ડેક્સ બેઝડ તેજી કરી હતી. સેન્સેક્સ ૨૫૦.૪૭ પોઈન્ટ ઉછળીને ૩૨૪૩૨.૬૯ અને નિફટી સ્પોટ ૭૧.૦૫ પોઈન્ટની છલાંગે ૧૦,૧૬૭.૪૫ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App