facebook pixel
chevron_right Business
transparent
સ્પાઈસ બોર્ડની શિથિલ કામગીરીના મુદ્દે વેપારીઓ, નિકાસકારો, ખેડૂતોમાં નારાજગી
કૃષિ જણસો માટે ટેસ્ટીંગ લેબોરેટરી ઊભી કરવા સહિતના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જગ્યાએ ઠાગાઠૈયા. વિવિધ દેશોમાં ભારતથી નિકાસ થતી કૃષિ જણસોમાં ભેળસેળવાળો માલ હોવાની છાશવારે ફરિયાદ ઉઠતા સ્પાઈસીસ બોર્ડ દ્વારા નિકાસ થતા માલોના ટેસ્ટીંગ માટે લેબોરેટરી ઉભી કરવા સહિતના અન્ય મુદ્દાઓનો ઉકેલ લાવવાની જગ્યાએ ઠાગાઠૈયા કરાતા વેપારીઓ, નિકાસકારો તેમજ ખેડૂતોમાં બોર્ડ સામે ભારે નારાજગી ઊભી થવા પામી છે. ઊંઝા ખાતે નિકાસકારો અને ખેડૂતો સાથેની બેઠકમાં રજૂ થયેલી ફરિયાદો અને માગણીઓ જોતાં સ્પાઈસીસ બોર્ડની અપેક્ષિત ગતિશીલતા સામે અનેક નબળાઈઓ બહાર આવી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App