facebook pixel
chevron_right Business
transparent
ડોલર ગબડી રૃ.૬૫ની અંદર ઉતરી જતાં સોના-ચાંદીમાં તેજીને બ્રેક
ક્રૂડમાં તેજીની આગેકૂચ વચ્ચે ભાવ ૫૭ ડોલરને પાર. મુંબઈ સોના-ચાંદી બજાર આજે તેજી અટકી ભાવો ઘટાડા પર હતી. કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો ગબડી રૃ.૬૫ની અંદર ઉતરી જતાં કિંમતી ધાતુઓની આયાત પડતર નીચી આવી હતી અને તેના પગલે ઝવેરી બજારમાં ઉછાળે માનસ વેંચવાનું હતું. જો કે દિવાળી નજીક આવતાં તથા પુષ્યનક્ષત્રને અનુલક્ષીને ઝવેરી બજારમાં માગ પણ વધ્યાના સમાચારો હતા. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવો ૬૫.૦૮ વાળા નીચામાં ૬૪.૮૬ થઈ છેલ્લે ભાવો ૬૪.૯૩ બોલાયા હતા.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App