facebook pixel
chevron_right Business
transparent
રિલાયન્સના પ્રોત્સાહક પરિણામ : ચોખ્ખો નફો ૧૨.૮ ટકા વધીને રૃ.૮૦૯૭ કરોડ
રિલાયન્સ જીઓની રૃ.૨૭૧ કરોડની ખોટ. ૧૩ ઓક્ટોબર શુક્રવાર 2017. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૦,સપ્ટેમ્બર ૨૦૧૭ના પૂરા થયેલા બીજા ત્રિાસિકના એકંદર પ્રોત્સાહક પરિણામ જાહેર કર્યા છે. કોન્સોલિડેટેડ ધોરણે કંપનીએ ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૭૧૭૯ કરોડની તુલનાએ ૧૨.૭૯ ટકા વધીને રૃ.૮૦૯૭ કરોડ નોંધાવ્યો છે. અલબત ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકના રૃ.૯૦૭૯ કરોડની તુલનાએ ૧૦.૮ ટકા ઘટયો છે. જ્યારે ગ્રોસ રીફાઈનીંગ માર્જિન(જીઆરએમ) બેરલ દીઠ ૧૧.૯ ડોલરની તુલનાએ વધીને ૧૨ ડોલર નવ વર્ષની ઊંચાઈએ જાહેર હાંસલ કર્યું છે. રિલાયન્સ જીઓની રૃ.૨૭૦.૫ કરોડની ખોટ જાહેર કરી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App