facebook pixel
chevron_right Business
transparent
ડુંગળીમાં ડેરિવેટિવ્સ વેપાર શરૃ કરવાનું સૂચન
ખેડૂતો તથા વપરાશકાર બન્નેના હિતો જળવાઈ રહેવાનો મત : આને કારણે કાંદામાં સટ્ટાખોરી અને સંગ્રહખોરી અટકશે તેમજ રાજકીય રમતો પર પૂર્ણવિરામ આવશે. ૧૩ ઓક્ટોબર શુક્રવાર 2017. ડુંગળીના ભાવમાં દર વર્ષે જોવા મળતી ભારે વોલેટિલિટીને ધ્યાનમાં રાખી નિષ્ણાતો ડુંગળીમાં ફ્યુચર્સ ટ્રેડિંગ શરૃ કરવા સૂચન કરી રહ્યા છે. જો કે આ છૂટછાટ પ્રાઈસ બેન્ડ સાથે આપવા સૂચન કરાયું છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App