facebook pixel
chevron_right Top
transparent
મતદાન સમયમાં ૧ કલાકનો વધારો કરી આપવા કેન્દ્રીય ચૂંટણી પંચમાં દરખાસ્ત
૨૫ ઓક્ટોબર સુધી બીએલઓ મતદારોના ઘરે જઇને મતદારયાદીની ચકાસણી કરશે,નવા ફોર્મ સ્વીકારશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા મતદારયાદી શુદ્ધીકરણ ડ્રાઇવ હાથ ધરાઇ છે. જેમાં તા.૯ થી ૨૫ ઓક્ટોબર સુધી બુથ લેવલ ઓફિસરો મતદારોના ઘરેઘરે જઇને તમામ મતદારોના નામોની ખાત્રી કરશે અને મતદારોને તેમના નામ મતદારયાદીમાં છેકે કેમ તે પણ બતાવશે. નવા મતદાર માટેના ફોર્મ પણ સ્થળ પર જ સ્વીકારાશે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App