facebook pixel
chevron_right Top
transparent
વડાપ્રધાન કાળિયાબીડ રેગ્યુલાઇઝની ધનતેરસે જાહેરાત કરે તેવી શક્યતા
ભાવનગર તા.૧૩ એશિયાની સૌથી મોટી ગેરકાયદે વસાહત ગણાતા ભાવનગરના કાળિયાબીડને રેગ્યુલાઇઝ કરવાની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી ગઇ છે. પાલિતાણા સ્યુગર મિલે બાડામાં ૬૧.૫૦ લાખ વિકાસચાર્જ પણ ભરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે મહાપાલિકા ઠરાવ કરી આગળની કાર્યવાહી કરશે. કહેવાય છે કે, આગામી તા.૧૭ને ધનતેરસના દિવસે ઘોઘા-દહેજ ફેરી ર્સિવસના લોકાર્પણની સાથો સાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કાળિયાબીડ રેગ્યુલાઇઝની જાહેરાત પણ કરે તેવી શક્યતા છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App